Description
સીવણ અને એમ્બ્રોઇડરી એમ બંનેના ઉત્સાહીઓની જરૂરિયાતોને પૂરી કરનાર ઉષા એમસી 9850 પ્રતિ મિનિટ 800 ટાંકાની એમ્બ્રોઇડરી સ્પીડ ધરાવે છે અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે પ્રતિ મિનિટ 1000 ટાંકાની સીવણની સ્પીડ ધરાવે છે. આ કમ્પ્યૂટરાઇઝ્ડ મશીન કસ્ટમાઇઝ કરેલી ડીઝાઇનને અપલૉડ કરવાનું શક્ય બનાવનાર યુએસબી પોર્ટની સાથે ટચ સ્ક્રીની વિશેષતા પણ ધરાવે છે.
એમસી 9850 ફ્રી ડીઝાઇનર સોફ્ટવેર – આર્ટિસ્ટિક ડિજિટાઇઝરની સાથે આવે છે, જે યુઝરોને અનુકૂળ આવે તેવું હોય છે અને પ્રોફેશનલ પરિણામો મેળવવામાં તેમને મદદરૂપ થાય છે.
આ હાઈ-ટૅક, વપરાશકર્તાઓને અનુકૂળ આવનારું ઉષા મેમરી ક્રાફ્ટ 9850 એવા લોકો માટે છે, જેઓ પોતાના ડીઝાઇન, ક્રાફ્ટ અને ફેશનના વિશ્વને જીવંત બનાવવા અંગે ગંભીર છે અને આમ કરવામાં આનંદ માણે છે!
હમણાં જ ખરીદો
- 175 બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન અને 200 સીવણની ડીઝાઇન
- એમ્બ્રોઇડરી અને સીવણ માટે ત્રણ બિલ્ટ ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ
- એમ્બ્રોઇડરીની સ્પીડઃ 800 એસપીએમ
- સીવણની સ્પીડઃ 1000 એસપીએમ
- 20 સેમી X 17 સેમીનો એમ્બ્રોઇડરીનો વિસ્તાર
- મશીન સાથે આર્ટિસ્ટિક ડિજિટાઇઝર ફ્રી પૂરું પાડવામાં આવે છે
- કસ્ટમાઇઝ ડીઝાઇનને દાખલ કરવા માટે યુએસબી પોર્ટ
- ડીઝાઇનને પસંદ કરવા માટે ટચ સ્ક્રીન
- ઑન બૉર્ડ એડિટિંગ.
- કાઢી શકાય તેવું એમ્બ્રોઇડરી યુનિટ.
- રજાઈકામ અને શોખ ખાતર ઉપયોગમાં લેનારા લોકો માટે અનુકૂળ આવે તેવું મોડલ
વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ
મોડલ | : | મેમરી ક્રાફ્ટ 9850 |
બેકલિટ એલસીડી સ્ક્રીન | : | હા |
બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન | : | 175 |
બિલ્ટ ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ | : | 6 |
બિલ્ટ ઇન મેમરી | : | હા |
ડીઝાઇનને ફેરવવાની ક્ષમતા | : | હા |
એમ્બ્રોઇડરી સીવવાની સ્પીડ (એસપીએમ) | : | 800 – 1000 એસપીએમ |
કસ્ટમાઇઝ કરેલી ડીઝાઇન માટેનું ફોર્મેટ | : | હા |
એમ્બ્રોઇડરીનો મહત્તમ વિસ્તાર | : | 20 સેમી X 17 સેમી |
હૂપ્સની સંખ્યા | : | 1 |
નીડલ થ્રેડિંગ | : | હા |
ઓટોમેટિક થ્રેડ કટર | : | હા |
યુએસબી પોર્ટ | : | હા |
Reviews
There are no reviews yet.