Description
આપ જો વિશેષતાઓથી સમૃદ્ધ સીવણ મશીનને શોધી રહ્યાં હો, કે જે પ્રોફેશનલ દેખાતી રજાઈ બનાવી શકે, તો એમસી 6700પી એ આપની તમામ જરૂરિયાતોનો એકમાત્ર ઉપાય છે.
યુઝરોને અનુકૂળ આવે તેવી વિશેષતાઓની વ્યાપક વિવધતાઓ ધરાવતું એમસી 6700પી 200 બિલ્ટ-ઇન સ્ટિચિઝની સાથે આવે છે, જે 9 મિમી પહોળા થઈ શકે છે, તે બટનના છિદ્રોનું વ્યાપક કલેક્શન ધરાવે છે અને મોનોગ્રામિંગ માટે 5 ફોન્ટ ધરાવે છે, અને યુઝરને અનેકવિધ વિકલ્પો પૂરાં પાડે છે.
આથી વિશેષ, ઉષા એમસી 6700પી એક્યુફીડ ફ્લેક્સ ધરાવે છે, જે રજાઈના તમામ સ્તરોને એક જ જગ્યાએ જાળવી રાખે છે અને રજાઈ બનાવનારાઓને તેમના મોટા પ્રોજેક્ટ્સમાં મદદરૂપ થવા સોયની જમણી બાજુએ કામ કરવા માટે 28 સેમીની જગ્યા આપે છે.
આથી, આ મશીન એવા તમામ લોકો માટે છે, જેઓ પોતાના હાથે બનાવેલી રજાઈની હૂંફનો આનંદ માણવા માંગે છે, પોતાની સર્જનાત્મકતાને ઉજાગર કરવા માંગે છે, તેમણે એમસી 6700પી સાથે મિત્રતા કેળવી લેવા જેવી છે અને આપ ટૂંક સમયમાં જ લોકોના દિલમાં જગ્યા બનાવી લેશો!
હમણાં જ ખરીદો
- 9 મિમીની પહોળાઈ સુધીના 200 બિલ્ટ ઇન સ્ટિચિઝ
- મોનોગ્રામિંગ માટેના 5 ફોન્ટ્સ
- પ્રતિ મિનિટ 1200 ટાંકા
- સોયની જમણી બાજુએ 28 સેમીની જગ્યા – રજાઈ બનાવવા માટેની વિશેષતા
- સોયની 91 જેટલી સ્થિતિઓ
- 7-પીસ ફીડ ડોગ સિસ્ટમ
- ટાંકાની લંબાઈ અને પહોળાઈ માટેના ડાયલ્સ
- એક્યુફીડ ફ્લેક્સઃ સ્તર ધરાવતા કાપડની ફીડિંગ સિસ્ટમ
- પોતાની સ્થિતિને યાદ રાખનારી અપ/ડાઉન થનારી નીડલ
- અદભૂત ટકાઉપણા માટે હાઈ કેલિબર કન્સ્ટ્રક્શન
- 9 વન સ્ટેપ બટનહોલ
- ટોપ લૉડિંગ ફૂલ રોટરી હૂક બોબિંગ સિસ્ટમ
- અલગથી અને સંયોજનમાં ટાંકાઓનું એડિટિંગ
- ચાલું બંધ કરવાનું બટન
- ચઢિયાતું નીડલ થ્રેડર
- લૉકિંગ સ્ટિચ બટન
- 3 હાઈ પાવર્ડ એલઇડી લાઇટ્સ
- છેલ્લે લીધેલા ટાંકાને ફરીથી યાદ કરવાની ક્ષમતા
- ની લિફ્ટ
વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ
મોડલ | : | મેમરી ક્રાફ્ટ 6700 P |
બેકલિટ એલસીડી સ્ક્રીન | : | હા |
બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન | : | 180 |
બિલ્ટ ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ | : | 5 |
બિલ્ટ ઇન મેમરી | : | હા |
ડીઝાઇનને ફેરવવાની ક્ષમતા | : | હા |
એમ્બ્રોઇડરી સીવવાની સ્પીડ (એસપીએમ) | : | 1200 એસપીએમ (સ્ટિચિઝ પર મિનિટ) |
કસ્ટમાઇઝ કરેલી ડીઝાઇન માટેનું ફોર્મેટ | : | હા |
રજાઈ સિવવવા માટેની જગ્યા | : | 28 સેમી |
સોયની સ્થિતિ | : | 91 |
નીડલ થ્રેડિંગ | : | હા |
ઓટોમેટિક થ્રેડ કટર | : | હા |
યુએસબી પોર્ટ | : | હા |
Reviews
There are no reviews yet.