Description
વપરાશકર્તાઓ માટે અનુકૂળ, હાઈ-ટૅક એમ્બ્રોઇડરી મશીન એમસી 550ઈ વિશિષ્ટ પ્રકારની ડીઝાઇન અને બેજોડ એન્સેમ્બલ્સની રચના કરવામાં મદદરૂપ થનારી વિશેષતાઓ અને એસેસરીઝની સાથે આવે છે, જે તેને બ્યુટિક્સ અને નાની ફેક્ટરીઓ માટે તદ્દન અનુરૂપ બનાવે છે.
180 આશ્ચર્યજનક બિલ્ટ-ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન અને છ બિલ્ટ-ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ ધરાવતું ઉષા મેમરી ક્રાફ્ટ 550ઈ કામગીરીઓની એક વિસ્તૃત શ્રૃંખલા ધરાવે છે અને વિવિધ વિકલ્પોનું સંયોજન પૂરું પાડે છે. આપ સ્ક્રીન પર ફ્ક્ત એક જ સ્પર્શની સાથે ડીઝાઇનના સમગ્ર સિલેક્શનને ઍક્સેસ કરી શકો છો અને ઑન બૉર્ડ એડિટિંગની વિશેષતાની મદદથી આપ મશીનમાં ડીઝાઇનને એડિટ કરી શકો છો, જે આપને વિવિધ વિકલ્પો પૂરાં પાડે છે. આ બહુમુખી એમ્બ્રોઇડરી મશીન આર્ટિસ્ટિક ડિજિટાઇઝર જુનિ.થી સજ્જ છે, જે એક પૂરક એડિટિંગ સોફ્ટવેર છે, જે વિન્ડોઝ અને આઇઓએસ સિસ્ટમ એમ બંને સાથે સુસંગત છે.
હમણાં જ ખરીદો
- 180 બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન
- છ બિલ્ટ ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ
- એમ્બ્રોઇડરીની સ્પીડ 860 એસપીએમ
- 20 સેમી X 36 સેમીનો એમ્બ્રોઇડરીનો વિશાળ વિસ્તાર
- મશીનની સાથે આર્ટિસ્ટિક ડિજિટાઇઝર જુનિયર એડિટિંગ સોફ્ટવેર ફ્રી આવે છે.
- કસ્ટમાઇઝ ડીઝાઇનને દાખલ કરવા માટે યુએસબી પોર્ટ (A અને B)
- પીસી સાથે સીધું કનેક્શન
- ડીઝાઇનની પસંદગી કરવા માટે ટચ સ્ક્રીન
- ફાઇન પોઝિશન / એડજેસ્ટમેન્ટ માટે એન્ગલને એડજેસ્ટ કરવાની કી
- ઑન બૉર્ડ એડિટિંગ
- ઓટોમેટિક થ્રેડ કટર
- બિલ્ટ-ઇન અત્યાધુનિક નીડલ થ્રેડર
- કટરની સાથે બોબિન વાઇન્ડિંગ પ્લેટ
- સરળતાથી સેટ થઈ જાય તેવું બોબિન
- બોબિન થ્રેડ સેન્સર
- વધારે પહોળા ટેબલને સમાવવામાં આવ્યું છે
વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ
મોડલ | : | મેમરી ક્રાફ્ટ 550 E |
બેકલિટ એલસીડી સ્ક્રીન | : | હા |
બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન | : | 180 |
બિલ્ટ ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ | : | 6 |
બિલ્ટ ઇન મેમરી | : | હા |
ડીઝાઇનને ફેરવવાની ક્ષમતા | : | હા |
એમ્બ્રોઇડરી સીવવાની સ્પીડ (એસપીએમ) | : | 860 એસપીએમ (સ્ટિચિઝ પર મિનિટ) |
કસ્ટમાઇઝ કરેલી ડીઝાઇન માટેનું ફોર્મેટ | : | હા |
એમ્બ્રોઇડરીનો મહત્તમ વિસ્તાર | : | 20 સેમી X 36 સેમી |
નીડલ થ્રેડિંગ | : | હા |
હૂપ્સની સંખ્યા | : | 1 |
થ્રેડ કટર | : | હા |
યુએસબી પોર્ટ | : | હા |
Reviews
There are no reviews yet.