પાઠ પ્રોજેક્ટ્સ સીવવું

પાઠ ૮
ડાઉનલોડ કરો

રોલ્ડ હેમિંગ

સામાન્યપણે નાજુક ફેબ્રિક્સ પર અથવા કાઉચર લુક મેળવવા વપરાતું રોલ્ડ હેમ અથવા પિકોટ સાધારણ રીતે રફલ્સ, નૅપ્કિન્સ, ટેબલ ક્લૉથ્સ, બ્લાઉઝીસ, બારીક ફેબ્રિક્સ અને ઘણાં બધાની હેમિંગ માટે વપરાય છે. આ વિડિઓ વડે પિકોટ ફુટ બેસાડવા અને પરફેક્ટ નૅરો રોલ્ડ ફિનિશને સહજતાથી તૈયાર કરતાં શીખો. થોડીક પ્રેક્ટિસ વડે આ ટેક્નિક તમને ચોખ્ખી અને પ્રોફેશનલ ફિનિશ સાથે ગાર્મેન્ટ્સ તૈયાર કરવામાં મદદ કરશે. પિકોટ ફુટ એલિયોર સ્યુઇંગ મશીન એક્સેસરી કિટનો એક ભાગ હોય છે. લર્ન ટુ સ્યુ એન્ડ ક્રિએટ. https://www.ushasew.com