
products
ટેઇલર ડિલક્સ સોઈંગ મશીન તે ટેઇલર્સની જરૂરિયાતો પૂરી પાડે છે જેનો મશીનનો વપરાશ ઊંચો છે. પાંચ મહત્વના ઘટકો – કનેક્ટીંગ રોડ, ફીડ ફોર્ક, ફીડ ડોગ હોલ્ડર, ઓસિલેટિંગ રોક શાફ્ટ, અને સોય બાર લિંક – સારાં ટકાઉપણાં માટે ફોર્જ્ડ સ્ટીલના બનેલા છે. કામ વધુ સુવ્યવસ્થિત કરવા માટે આ મોડેલ સરળ જાળવણી માટે ઓપન ટાઇપ શટલ સાથે આવે છે, હળવા, મધ્યમ અને ભારે કાપડ માટે ઓટોમેટિક પ્રેશર એડજસ્ટર તેમજ કાપડની પસંદગીને સ્ટિચ કરવા માટે ફેબ્રિક પસંદગીકાર.
1) બોડીનો આકાર | : | રાઉન્ડ |
૨) મશીનનો રંગ | : | કાળો |
૩) મેટાલિક થ્રેડ ટેક અપ લિવર હોલ કવર | : | હા |
૪) થ્રેડ ટેઇક અપ લીવરનું મોશન | : | કેમ મોશન |
૫) સોય બાર થ્રેડ ગાઈડ | : | કર્વ પ્રકાર |
*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice