
products
ઉષા 8801ઈ (બે સોયનું પાંચ થ્રેડ ડાયરેક્ટ ડ્રાઇવ ઓવરલૉક મશીન) એ હાઈ સ્પીડ ઇન્ડસ્ટ્રીયલ મશીનોનો ઉપયોગ કરનારાઓમાં સૌથી લોકપ્રિય છે. 550 વૉટની મોટર આ મશીનને ઊંચી સ્પીડે ટાંકા લેવાનું શક્ય બનાવવાની સાથે-સાથે તેને ટકાઉ પણ બનાવે છે. તેની અપ/ડાઉન સોયની સ્થિતિની વિશેષતા ખૂણાના ભાગે ટાંકા લેવાનું, ખીસ્સું ટાંકવાનું તેમજ કૉલર સીવવાનું શક્ય બનાવે છે, સોફ્ટ સ્ટાર્ટ સ્પીડની વિશેષતા સીવવાનું શરૂ કરતી વખતે દોરાને તૂટી જતી અટકાવે છે.
વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ
મોડલ | : | 747E- બે સોય અને ચાર થ્રેડ ડાયરેક્ટ ડ્રાઇવ ઓવરલૉક મશીન |
ઉપયોગ | : | હળવાથી મધ્યમ કાપડ |
ટાંકાની મહત્તમ લંબાઈ | : | 3.6 મિમિ |
ઑટો ટ્રિમર | : | ના |
સોયની સંખ્યા | : | 2 |
દોરાઓની સંખ્યા | : | 4 |
સોયના ગેજની વચ્ચેનું અંતર | : | 2 મિમિ |
વિભેદર ફીડ | : | 0.7-2.0 મિમિ |
મહત્તમ પ્રેશર ફૂટ લિફ્ટ | : | 6 મિમિ |
મહત્તમ સ્પીડ | : | 6000 SPM |
લૂપર્સની સંખ્યા | : | 2 |
લ્યુબ્રિકેશનનો પ્રકાર | : | ઓટોમેટિક |
મોટરનો પ્રકાર | : | ઇન-બિલ્ટ ડાયરેક્ટ ડ્રાઇવ મોટર અને 550W |
મોટરનું વાઇન્ડિંગ | : | તાંબુ |
મોટરનો વૉટેજ | : | 550 વૉટ |
*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice