Slider
કેટેગરી:

લેધર સ્ટીચ

NET QUANTITY -  1   N
Share

જેમ નામ સૂચવે છે તેમ લેધર સ્ટીચ માસ્ટર સોઇંગ મશીન મધ્યમ અને જાડા કાપડ જેવા કે રેક્સિન, કૅનવાસ, ડેનિમ અથવા લેધરાઇટને સ્ટિચ કરવા માટે આદર્શ છે. તેમાં અવાજરહિત સ્ટીચિંગ માટે લીંક મોશન હેવી ડ્યુટી મશીન અને ૧૦૦૦ એસપીએમ (મિનિટ દીઠ ટાંકા) સુધીની ઝડપે કાર્ય કરે છે. પાંચ મહત્ત્વના ઘટકો – કનેક્ટિંગ રોડ, મુખ્ય શાફ્ટ, લોઅર એસેન્ટ્રીક, ફીડ ફોર્ક, અને લિંક – સારાં ટકાઉપણાં માટે ટેમ્પર્ડ મેટલથી બનાવવામાં આવે છે.

હમણાં જ ખરીદો

  • ૬ એમએમ જાડાઈ સુધીના મીડિયમ અને ફેબ્રીક જેવા કે રેક્સિન, કેનવાસ, ડેનિમ વગેરેના સ્ટીચિંગ માટે લિંક મોશન હેવી ડ્યુટી મશીન આદર્શ છે.
  • લાંબા ટકાઉપણાં માટે ફીડ ફોર્ક અને ફીડ ડોગ હોલ્ડર જેવાં ક્રિટીકલ ટેમ્પર્ડ પાર્ટ્સ સાથે આવે છે.
  • મિનિટ દીઠ ૧૦૦૦ ટાંકા લેવા માટે સક્ષમ.
  • બે ડ્રાઈવ સિસ્ટમ: સ્ટેન્ડ/ટેબલ અને મોટરરાઇઝ્ડ પર ફૂટ ટ્રેડલનો ઉપયોગ કરીને મેન્યુઅલ
૧)     એપ્લિકેશન : લેધર સ્ટિચિંગ
૨)      બોડીનો આકાર : રાઉન્ડ
૩)     હૂક મિકેનિઝમ : ઓસિલેટીંગ શટલ
૪)     મશીનનો કલર : કાળો
૫)      સ્ટીચ લંબાઇ : ૬.૫ એમએમ
૬)     સ્ટીચ ટાઇપ : સીધા સ્ટીચ
૭)      થ્રેડ મિકેનિઝમ : બે થ્રેડ લૉક સ્ટીચ

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice