
products
જેમ નામ સૂચવે છે તેમ લેધર સ્ટીચ માસ્ટર સોઇંગ મશીન મધ્યમ અને જાડા કાપડ જેવા કે રેક્સિન, કૅનવાસ, ડેનિમ અથવા લેધરાઇટને સ્ટિચ કરવા માટે આદર્શ છે. તેમાં અવાજરહિત સ્ટીચિંગ માટે લીંક મોશન હેવી ડ્યુટી મશીન અને ૧૦૦૦ એસપીએમ (મિનિટ દીઠ ટાંકા) સુધીની ઝડપે કાર્ય કરે છે. પાંચ મહત્ત્વના ઘટકો – કનેક્ટિંગ રોડ, મુખ્ય શાફ્ટ, લોઅર એસેન્ટ્રીક, ફીડ ફોર્ક, અને લિંક – સારાં ટકાઉપણાં માટે ટેમ્પર્ડ મેટલથી બનાવવામાં આવે છે.
૧) એપ્લિકેશન | : | લેધર સ્ટિચિંગ |
૨) બોડીનો આકાર | : | રાઉન્ડ |
૩) હૂક મિકેનિઝમ | : | ઓસિલેટીંગ શટલ |
૪) મશીનનો કલર | : | કાળો |
૫) સ્ટીચ લંબાઇ | : | ૬.૫ એમએમ |
૬) સ્ટીચ ટાઇપ | : | સીધા સ્ટીચ |
૭) થ્રેડ મિકેનિઝમ | : | બે થ્રેડ લૉક સ્ટીચ |
*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice