Slider
કેટેગરી:

ડાયરેક્ટ ડ્રાઇવ ઓવરલૉક મશીન 757E

NET QUANTITY -  1   N
Share

ઉષા 8801ઈ (બે સોયનું પાંચ થ્રેડ ડાયરેક્ટ ડ્રાઇવ ઓવરલૉક મશીન) એ હાઈ સ્પીડ ઇન્ડસ્ટ્રીયલ મશીનોનો ઉપયોગ કરનારાઓમાં સૌથી લોકપ્રિય છે. 550 વૉટની મોટર આ મશીનને ઊંચી સ્પીડે ટાંકા લેવાનું શક્ય બનાવવાની સાથે-સાથે તેને ટકાઉ પણ બનાવે છે. તેની અપ/ડાઉન સોયની સ્થિતિની વિશેષતા ખૂણાના ભાગે ટાંકા લેવાનું, ખીસ્સું ટાંકવાનું તેમજ કૉલર સીવવાનું શક્ય બનાવે છે, સોફ્ટ સ્ટાર્ટ સ્પીડની વિશેષતા સીવવાનું શરૂ કરતી વખતે દોરાને તૂટી જતી અટકાવે છે.

હમણાં જ ખરીદો

 

  • પર્યાવરણ માટે અનુકૂળ ઊર્જા કાર્યક્ષમ ડાયરેક્ટ ડ્રાઇવ ઇન-બિલ્ટ મોટર
  • નીડલ બાર પાસે ફોર્સ્ડ ફીડ ઓઇલ રીટર્ન સિસ્ટમ સોયને વધારે પડતી ગરમ થઈ જતાં અને દોરાને તૂટી જતાં અટકાવે છે.
  • પૂશ બટન પ્રકારનું ટાંકાની લંબાઈનું એડજેસ્ટમેન્ટ
  • સચોટ ફેબ્રિક ફીડ માટેના લાક્ષણિક ફીડ ડોગ સીવવામાં આવેલ કાપડને વળી જતાં અને પ્લાય શિફ્ટિંગ થઈ જતું અટકાવે છે.
  • મહત્તમ સ્પીડઃ 6000 એસપીએમ
  • ટાંકાની મહત્તમ લંબાઈઃ 3.6 મિમિ
  • મહત્તમ પ્રેશર ફૂટ લિફ્ટઃ 5.5મિમિ
  • સોયની સંખ્યાઃ બે
  • દોરાની સંખ્યાઃ પાંચ

વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ

મોડલ : 757E- બે સોય અને પાંચ થ્રેડ ડાયરેક્ટ ડ્રાઇવ ઓવરલૉક મશીન
ઉપયોગ : હળવાથી મધ્યમ કાપડ
ટાંકાની મહત્તમ લંબાઈ : 3.6 મિમિ
ઑટો ટ્રિમર : ના
સોયની સંખ્યા : 2
દોરાઓની સંખ્યા : 5
સોયના ગેજની વચ્ચેનું અંતર : 3 મિમિ
વિભેદર ફીડ : 0.7-2.0 મિમિ
મહત્તમ પ્રેશર ફૂટ લિફ્ટ : 5.5 મિમિ
મહત્તમ સ્પીડ : 6000 SPM
લૂપર્સની સંખ્યા : 3
લ્યુબ્રિકેશનનો પ્રકાર : ઓટોમેટિક
મોટરનો પ્રકાર : સર્વો
મોટરનું વાઇન્ડિંગ : તાંબુ
મોટરનો વૉટેજ : 550 વૉટ

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice