Sewing Lessons Projects

પાઠ ૧૮
Downloads

રિબન / સીક્વન ફુટ: રિબન અને સિક્વન્સ જોડો

ઉષા જનોમ રિબન / સીક્વન ફુટનો ઉપયોગ કરીને કાપડમાં સરળતાથી રિબન અને સિક્વન્સ જોડવાનું શીખો. આ ફૂટનો ઉપયોગ કરીને તમે તમારા જૂના કપડા ઉપર અપસાઇકલ કરવા માટે વિવિધ પ્રકારની રિબન્સ અને સિક્વન્સ ઉમેરી શકો છો, મોહક એક્સેસરીઝ બનાવી શકો છો અને ઘણું બધું કરી શકો છો. રિબન્સ અને સિક્વન્સ સાથે અભિવ્યક્તિ કરો.