Sewing Lessons Projects

પ્રોજેક્ટ ૬
Downloads

તમારી જૂની શોર્ટ્સને કેવી રીતે અપ સાયકલ કરવી

એક નાનો અને સ્ટાઈલિશ પ્રોજેક્ટ જે તમને તમારી જૂની ડેનિમ શોર્ટ્સને એક સરળ લેસ જોડવા સાથે તેને ટ્રેન્ડી ડિઝાઈનર વેઅરમાં ફેરવી, શણગારવાતા શીખવી જાય છે. સરળ હોવા છતાં પ્રોજેક્ટ માટે તમારે એ ચોકસાઈ રાખવી ઘટે કે લેસ એકધાર્યા હાથે એક સાર અને સહજતાથી સીવાય. લર્ન ટુ સ્યુ એન્ડ ક્રિએટ. https://www.ushasew.com