Sewing Lessons Projects

પાઠ ૧૫
Downloads

ગેધરીંગ ફૂટ ગેધર્સ સાથે અપસાઇકલ

ઉષા જનોમ ગેધરીંગ ફુટનો ઉપયોગ કરીને કોઈ પણ સમયે સુઘડ ગેધર્સ બનાવવાનું શીખો. સંપૂર્ણ ગેધર્સ સાથે તે આકર્ષક રેટ્રો દેખાવ આપીને તમારા જૂના કપડાને અપસાઇકલ બનાવો.