Description
આ અત્યાધુનિક સીવણ મશીન અત્યંત બહુમુખી છે. તેની મદદથી સચોટતાપૂર્વક સીવી શકાય છે, તે એમ્બ્રોઇડરીના એડિટિંગની ક્ષમતા ધરાવે છે અને એક જ હાઈ-ટૅક મશીનની અમર્યાદિત સર્જનાત્મક શક્યતાઓ પૂરી પાડે છે. પ્રોફેશનલ-શૈલીની એમ્બ્રોઇડરી આટલી સરળ ક્યારેય નહોતી, કારણ કે, આપના સપનાઓને સાકાર કરતાં આ મશીનમાં વાઈ-ફાઈ હોવાથી એમ્બ્રોઇડરીની ડીઝાઇનને આઇપેડ કે કમ્પ્યૂટરમાંથી સીધું મશીનમાં એક્સપોર્ટ કરવાનું ખૂબ જ સરળ છે અને સંપૂર્ણ રંગીન એલસીડી ટચ સ્ક્રીન ધરાવે છે, જે બંને વિશેષતાઓ આપની સર્જનાત્મકતાને નવી પાંખો આપે છે.
હેરાનગતિથી મુક્ત અનુભવ પૂરો પાડવા માટે આ મશીન આર્ટિસ્ટિક ડિજિટાઇઝર સાથે આવે છે, જે એક સંપૂર્ણ એમ્બ્રોઇડરી ડિજિટાઇઝિંગ સોફ્ટવેર છે, જે વપરાશકર્તાઓને અનુકૂળ છે અને પ્રોફેશનલ શૈલીના પરિણામો આપવામાં મદદરૂપ થાય છે. તે વિન્ડોઝ અને આઇઓએસ સિસ્ટમ્સ એમ બંને સાથે સુસંગત છે અને અમર્યાદિત એક્ટિવેશન્સ ધરાવે છે.
હમણાં જ ખરીદો
- વાઈ-ફાઈ સક્ષમ મશીન
- આઇપેડની ઉપલબ્ધ એપ્સમાં એક્યુએડિટ, એક્યુમોનિટર અને એક્યુસેટરનો સમાવેશ થાય છે.
- મશીન સાથે આર્ટિસ્ટિક ડિજિટાઇઝર ફ્રી પૂરું પાડવામાં આવે છે
- એમ્બ્રોઇડરીની ડીઝાઇનના સંયોજન અને એડિટિંગ માટે એક્યુટૂલ્સની સાથે રીયલ ટાઇમ પીસી કનેક્શન.
- એલસીડી ફૂલ કલર ટચ સ્ક્રીન
- 250 બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન્સ અને સીવણની 300 ડીઝાઇન
- 2 અને 3 લેટર મોનોગ્રામિંગ ફંક્શનની સાથે 20 બિલ્ટ ઇન ફોન્ટ્સ
- એમ્બ્રોઇડરીની મહત્તમ સાઇઝ 17 સેમી X 20 સેમી.
- એમ્બ્રોઇડરીની સ્પીડઃ 800 એસપીએમ. સીવણની સ્પીડઃ 1000 એસપીએમ
- એમ્બ્રોઇડરીનું ફોર્મેટઃ .JEF, .JEF+, .JPX
- એડિટિંગની કામગીરીઓઃ ફરીથી સાઇઝ કરવી, સંયોજન કરવું, ડુપ્લિકેટ બનાવવું, ફેરવવું, ફ્લિપ કરવું, કમાન બનાવવી, ગ્રૂપ બનાવવું, ડ્રેગ અને ડ્રોપ, ઝૂમ, ટ્રેસ કરવું, યુઝરની રંગની પસંદગી
- ટાંકાની મહત્તમ પહોળાઈઃ 9 મિમી
- છુટું થઈ શકે તેવું એમ્બ્રોઇડરીનું એટેચેમેન્ટ
- રજાઈ બનાવનારાઓ અને શોખ ખાતર ઉપયોગમાં લેનારા લોકો માટે અનુકૂળ
- કસ્ટમાઇઝ ડીઝાઇનને દાખલ કરવા માટે યુએસબી પોર્ટ (A અને B)./પીસી સાથે સીધું જોડાણ
- કટવર્ક કરી શકાય છે.
- એમ્બ્રોઇડરીનું કાઉચિંગ
- સીવણ અને એમ્બ્રોઇડરીનું મશીન.
વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ
મોડલ | : | મેમરી ક્રાફ્ટ સ્કાઇલાઇન S9 |
બેકલિટ એલસીડી સ્ક્રીન | : | હા |
બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન | : | 250 |
બિલ્ટ ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ | : | 20 |
બિલ્ટ ઇન મેમરી | : | હા |
ડીઝાઇનને ફેરવવાની ક્ષમતા | : | હા |
એમ્બ્રોઇડરી સીવવાની સ્પીડ (એસપીએમ) | : | 800 – 1000 એસપીએમ (સ્ટિચિઝ પર મિનિટ) |
કસ્ટમાઇઝ કરેલી ડીઝાઇન માટેનું ફોર્મેટ | : | હા |
એમ્બ્રોઇડરીનો મહત્તમ વિસ્તાર | : | 17 સેમી X 20 સેમી |
નીડલ થ્રેડિંગ | : | હા |
હૂપ્સની સંખ્યા | : | 2 |
થ્રેડ કટર | : | હા |
યુએસબી પોર્ટ | : | હા |
Reviews
There are no reviews yet.