Sewing Machines

memory craft sewing machine

મેમરી ક્રાફ્ટ સોઈંગ મશીન

ઘણી વખત કોમ્પ્યુટરાઇઝ્ડ સ્વપ્ન મશીનો કહેવાતી, વિશિષ્ટ અને વ્યવસાયિક કોમ્પ્યુટરાઈઝ્ડ સિલાઇ અને ભરતકામ મશીનની મેમરી ક્રાફ્ટ શ્રેણી એ કપડાં, ક્યુલિટીંગ અને ઘરેલું સરંજામ વગેરેમાં કામ કરવા માંગતા લોકો માટે છે. જ્યારે તેની વાઇફાઇ અને આઇપેડ સુસંગતતા તમને તમારી સર્જનાત્મકતાને વિસ્તૃત કરવામાં સહાય કરે છે, તેની સ્પીડ અને ચોકસાઈ એડવાન્સ્ડ સોઈંગ માટે આવશ્યક નિર્ણાયક પહેલુ ઉમેરે છે. દર મિનિટે ૧,૦૦૦ ટાંકાની સિલાઈ ઝડપ, ક્વિલ્ટર માટે રચાયેલ વિશિષ્ટ સુવિધાઓ, ટાંકાની વિશેષતા અને અદ્યતન ફીડ મિકેનિઝમ સહિત જે લોકો વધુ કરવા અને વધુ સારું કરવા માગે છે તેને સક્ષમ બનાવે છે. ઉપલબ્ધ વિવિધ મોડેલોની વિગતો માટે નીચે ક્લિક કરો

ડિજિટાઇઝર જુનિયર સાથે મેમરી ક્રાફ્ટ ૪૫૦ઇ

એક કાર્યક્ષમ ભરતકામ મશીન, મેમરી ક્રાફ્ટ ૪૫૦ ઇ ૮૬૦ એસપીએમ (મિનિટ દીઠ ટાંકા) ની ઝડપ આપે છે અને તેને ૨૦૦ X ૨૮૦ એમએમ સુધીની ડિઝાઇન કરવા માટે સક્ષમ બનાવે છે જે બુટિક માટે ઉત્તમ છે. તેમાં બે હૂપ્સ છે – આરઇ૨૮બી: ૮ “x ૧૧” અને એસક્યુ ૨૦ બી: ૮ “x ૮”, જે ભરતકામ શરૂ થયા પછી પણ એડજસ્ટેબલ છે. તેનું વધારાનું વિશાળ ટેબલ મોટા કામને સપોર્ટ કરે છે અને તેનું મફત ડિજિટાઇઝર જુનિયર વી૫ સૉફ્ટવેર હાલની ડિઝાઇન્સના સંપાદન અને કસ્ટમાઇઝ્ડ ડિઝાઇનની રચનાને મંજૂરી આપે છે.

વધુ શીખો…

આર્ટિસ્ટિક ડિજિટાઇઝર જુનિયર સાથે એમસી 550 ઇ

વપરાશકર્તાઓ માટે અનુકૂળ, હાઈ-ટૅક એમ્બ્રોઇડરી મશીન એમસી 550ઈ વિશિષ્ટ પ્રકારની ડીઝાઇન અને બેજોડ એન્સેમ્બલ્સની રચના કરવામાં મદદરૂપ થનારી વિશેષતાઓ અને એસેસરીઝની સાથે આવે છે, જે તેને બ્યુટિક્સ અને નાની ફેક્ટરીઓ માટે તદ્દન અનુરૂપ બનાવે છે.

વધુ શીખો…

    MB 7E

    Quantity: 1   N
    MRP : 669100.00 (inclusive of all taxes)

MB 7E

The MB-7E is the perfect tool to help you conquer your next embroidery project.
The MB-7E is the perfect tool to help you conquer your next embroidery project.

It has an independent bobbin winder and has a USB port with a direct PC link facility with the help of a USB cable for importing designs from the PC. Machine is supplied with 3 Hoops: M1 (240 x 200mm), M2 (126 x 110mm), M3 (50 x 50mm).

To make viewing easy this comes with 4 white LED lights over the needle area. To top it off it comes with a Remote Computer Screen (RCS) control panel for not only selecting, but also editing designs on-board.
વધુ શીખો…

આર્ટિસ્ટિક ડિજિટાઇઝર સાથે એમસી 9850 (સંપૂર્ણ સંસ્કરણ)

સીવણ અને એમ્બ્રોઇડરી એમ બંનેના ઉત્સાહીઓની જરૂરિયાતોને પૂરી કરનાર ઉષા એમસી 9850 પ્રતિ મિનિટ 800 ટાંકાની એમ્બ્રોઇડરી સ્પીડ ધરાવે છે અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે પ્રતિ મિનિટ 1000 ટાંકાની સીવણની સ્પીડ ધરાવે છે. આ કમ્પ્યૂટરાઇઝ્ડ મશીન કસ્ટમાઇઝ કરેલી ડીઝાઇનને અપલૉડ કરવાનું શક્ય બનાવનાર યુએસબી પોર્ટની સાથે ટચ સ્ક્રીની વિશેષતા પણ ધરાવે છે.
વધુ શીખો…

કલાત્મક ડિજિટાઇઝર સાથે સ્કાયલાઇન એસ 9 (સંપૂર્ણ સંસ્કરણ)

આ અત્યાધુનિક સીવણ મશીન અત્યંત બહુમુખી છે. તેની મદદથી સચોટતાપૂર્વક સીવી શકાય છે, તે એમ્બ્રોઇડરીના એડિટિંગની ક્ષમતા ધરાવે છે અને એક જ હાઈ-ટૅક મશીનની અમર્યાદિત સર્જનાત્મક શક્યતાઓ પૂરી પાડે છે. પ્રોફેશનલ-શૈલીની એમ્બ્રોઇડરી આટલી સરળ ક્યારેય નહોતી, કારણ કે, આપના સપનાઓને સાકાર કરતાં આ મશીનમાં વાઈ-ફાઈ હોવાથી એમ્બ્રોઇડરીની ડીઝાઇનને આઇપેડ કે કમ્પ્યૂટરમાંથી સીધું મશીનમાં એક્સપોર્ટ કરવાનું ખૂબ જ સરળ છે અને સંપૂર્ણ રંગીન એલસીડી ટચ સ્ક્રીન ધરાવે છે, જે બંને વિશેષતાઓ આપની સર્જનાત્મકતાને નવી પાંખો આપે છે.
વધુ શીખો…

ડિજિટાઇઝર એમબીએક્સ સાથે મેમરી ક્રાફ્ટ ૧૫૦૦૦

હાય-ટેક વાઇ-ફાઇ સક્ષમ સ્ટીચિંગ-કમ-ભરતકામ મશીન, મેમરી ક્રાફ્ટ ૧૫૦૦૦ આઇપેડ સુસંગત છે અને ૨૩૦ X ૩૦૦ ની ભરતકામ ડિઝાઇન્સ અને ૯ એમએમ પહોળાઈને સ્ટિચ કરવાની ક્ષમતા ધરાવે છે. વિશિષ્ટ ડિજિટાઇઝિંગ માટે ચાર આઇપેડ@ એપ્લિકેશન્સ સાથે સંચાર માટે આઇપોડ® કનેક્શન એપ્લિકેશનમાં બહુવિધ સુવિધાઓ શામેલ છે; હોરીઝોન લિંક™ સ્યુટ અને વાયરલેસ હોરીઝોન લિંક™ સ્યૂટ સૉફ્ટવેર પેકેજ, જેમાં એકુફિલ™ ક્વિલિંગ સ્યુટ અને સ્ટીચ કંપોઝર™ શામેલ છે; એક્યુફિડ ફ્લેક્સ™ ફીડિંગ સિસ્ટમ કે જે તમને એકદમ ચોક્સાઈવાળા મલ્ટીપલ, જાડા સ્તરો દ્વારા ક્વિલ્ટ કરવા દે છે; અને ફ્રી ડિજિટાઇઝર એમબીએક્સ: કસ્ટમાઇઝ ભરતકામ ડિઝાઇન્સ બનાવવા માટે એક શક્તિશાળી ડિઝાઇનિંગ સૉફ્ટવેર.

વધુ શીખો…

    MC 8200 QCP SE

    Quantity: 1   N
    MRP : 132000.00 (inclusive of all taxes)

MC 8200 QCP SE

Sometimes you just want to press start and start sewing. Why not? The MC 8200 QCP Special Edition model makes it possible.
વધુ શીખો…

    6700 પી

    Quantity: 1   N
    MRP : 161000.00 (inclusive of all taxes)

6700 પી

આપ જો વિશેષતાઓથી સમૃદ્ધ સીવણ મશીનને શોધી રહ્યાં હો, કે જે પ્રોફેશનલ દેખાતી રજાઈ બનાવી શકે, તો એમસી 6700પી એ આપની તમામ જરૂરિયાતોનો એકમાત્ર ઉપાય છે.
વધુ શીખો…

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice.