પાઠ પ્રોજેક્ટ્સ સીવવું

પાઠ ૨૨
ડાઉનલોડ કરો

તમારી ઉષા જેનોમ મેમરી ક્રાફ્ટ 450eને ઓળખો

એવા તમામને માટે જેમણે સાદા મશીનમાં નિપૂણતા મેળવી છે અને હવે પોતાના શિક્ષણ અને રચનાત્મકતાને પછીના લેવલ પર લઇ જવા તૈયાર છે, તેમને વર્સટાઇલ ઉષા જેનોમ મેમરી ક્રાફટ 450e સુઈંગ મશીન અજમાવવું. આ તમારી ગેમને ઉપર લઇ જશે અને તમારામાંના કલાકારને જાગૃત કરશે.