
products
સ્ટીચ ક્વીન સોઈંગ મશીન એ ફ્લેટ બેડ ઝીગ ઝેગ મશીન છે જે બે બિલ્ટ-ઇન સ્ટીચ અને સાત એપ્લીકેશન્સ સાથે આવે છે જેમાં લેસ ફિક્સિંગ, ક્વિલ્ટિંગગ અને રોલ હેમિંગ સામેલ છે. આ મશીન ફૂટ ટ્રેડલના ઉપયોગ માટે મોટર વિના પણ ઉપલબ્ધ છે.
*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice