Slider
કેટેગરી:

મોટર સાથે સ્ટીચ ક્વીન

NET QUANTITY -  1   N
Share

સ્ટીચ ક્વીન સોઈંગ મશીન એ ફ્લેટ બેડ ઝીગ ઝેગ મશીન છે જે બે બિલ્ટ-ઇન સ્ટીચ અને સાત એપ્લીકેશન્સ સાથે આવે છે જેમાં લેસ ફિક્સિંગ, ક્વિલ્ટિંગગ અને રોલ હેમિંગ સામેલ છે. આ મશીન ફૂટ ટ્રેડલના ઉપયોગ માટે મોટર વિના પણ ઉપલબ્ધ છે.

હમણાં જ ખરીદો

  • સ્નેપ ઓન પ્રેશર ફૂટ
  • ફ્લેટબેડ ઝીગ ઝેગ મશીન
  • ૯ સ્ટીચ ફંક્શન્સ
  • સિંગલ ટચ રિવર્સ સ્ટીચ
  • મોટર વગર પણ મોડેલ ઉપલબ્ધ છે. (ફુટ ટ્રેડલ સાથે વાપરી શકાય છે.)
  • ઓટો ટ્રીપિંગ બોબીન વાઇન્ડર
  • બોડી કન્ટ્રક્શન – ફ્લેટબેડ
  • પેટર્ન પસંદગીકાર અને સિલાઈ લંબાઈ નિયંત્રણ માટે ૨ ડાયલ્સ
  • ઓપન ટાઇપ શટલ
  • મહત્તમ ઝીગ-ઝેગ પહોળાઈ- ૫ એમએમ
  • મહત્તમ સિલાઈ લંબાઈ – ૪ એમએમ

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice