Sewing Lessons Projects

પ્રોજેક્ટ ૧૭
Downloads

એક ગ્લેમરસ આઉટફિટ સીવો

ક્યારેય ડ્રેસ અને કુર્તા વચ્ચે નિર્ણય લેવાની મુશ્કેલ ઘડી આવી છે? આ રહ્યું એક સરળ સુઈંગ ટ્યૂટોરિયલ જે તમને એક ગ્લેમરસ આઉટફિટ બનાવવામાં મદદ કરે જે ડ્રેસ અને કુર્તા બન્ને તરીકે પહેરી શકાય. તો, તમારી પસંદનું એક ફેબ્રિક લો અને એક ગોર્જીયસ ગારમેન્ટ સીવવાનું શરુ કરી દો જે તમને ઔપચારિક પ્રસંગોએ અથવા દિવસની પાર્ટીઝમાં અલગ તારવે. અન્ય વિડિઓ લેશન્સ માટે, https://www.ushasew.com/sewing-lessons તપાસો.