સ્ટીચ ક્વીન સોઈંગ મશીન એ ફ્લેટ બેડ ઝીગ ઝેગ મશીન છે જે બે બિલ્ટ-ઇન સ્ટીચ અને સાત એપ્લીકેશન્સ સાથે આવે છે જેમાં લેસ ફિક્સિંગ, ક્વિલ્ટિંગગ અને રોલ હેમિંગ સામેલ છે. આ મશીન ફૂટ ટ્રેડલના ઉપયોગ માટે મોટર વિના પણ ઉપલબ્ધ છે.
હમણાં જ ખરીદો
- સ્નેપ ઓન પ્રેશર ફૂટ
- ફ્લેટબેડ ઝીગ ઝેગ મશીન
- ૯ સ્ટીચ ફંક્શન્સ
- સિંગલ ટચ રિવર્સ સ્ટીચ
- મોટર વગર પણ મોડેલ ઉપલબ્ધ છે. (ફુટ ટ્રેડલ સાથે વાપરી શકાય છે.)
- ઓટો ટ્રીપિંગ બોબીન વાઇન્ડર
- બોડી કન્ટ્રક્શન – ફ્લેટબેડ
- પેટર્ન પસંદગીકાર અને સિલાઈ લંબાઈ નિયંત્રણ માટે ૨ ડાયલ્સ
- ઓપન ટાઇપ શટલ
- મહત્તમ ઝીગ-ઝેગ પહોળાઈ- ૫ એમએમ
- મહત્તમ સિલાઈ લંબાઈ – ૪ એમએમ
*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice