|
Description |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="વર્ણન" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]વન્ડર સ્ટીચ સોઈંગ મશીન આપોઆપ નીડલ થ્રેડીંગ, ૨૩ બિલ્ટ ઇન સ્ટીચ, પેટર્ન પસંદગી માટે ત્રણ ડાયલ્સ, સિલાઈ લંબાઈ પસંદગી, અને સિલાઈ પહોળાઈ પસંદગી તેમજ વધારાની સુરક્ષા માટે હાર્ડ કવર સાથે આવે છે. ગુલાબી કલરના મશીનમાં બાર એપ્લીકેશન્સ છે અને બ્લાઇન્ડ હેમિંગ માટે વિશિષ્ટ ફુટ છે અને મશીન સાથે ફાઇન એજ સ્ટિચિંગ આપવામાં આવે છે. આપોઆપ બટન હોલ માટે પ્રેશર ફૂટ એ એક ઉમેરાયેલ સુવિધા છે.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="વિશેષતાઓ" tab_id="1536238668533-fc7873d5-9679"][vc_column_text]
- પેટર્ન પસંદગી, સિલાઈ લંબાઈ પસંદગી અને પહોળાઈ પસંદગી માટે ત્રણ ડાયલ્સ
- ગોળાકાર ટાંકાની સરળતા માટે હાથા વગર
- ૨૩ બિલ્ટ-ઇન-ટાંકા બટન હોલ સિલાઈ સહિત
- સ્ટ્રેચ સ્ટિચિંગ, બટન ફિક્સિંગ, રોલ હેમિંગ, સૅટિન સ્ટીચ, ઝિપ ફિક્સિંગ અને સ્મૉકિંગ જેવી ૧૨ એપ્લિકેશનો.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ટેકનીકલ વિશિષ્ટતાઓ" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
| બોબીન સિસ્ટમ |
: |
ઑટો ટ્રીપિંગ |
| બટન હોલ સોઈંગ |
: |
વન સ્ટેપ |
| ડાયમેન્શન ઑફ બોક્સ (એલએક્સડબ્લ્યુએક્સએચ) એમએ |
: |
૩૮૧ એમએમ x ૨૦૫ એમએમ x ૨૮૮ એમએમ |
| ભરતકામ માટે ડ્રોપ ફીડ |
: |
હા |
| સોય થ્રેડિંગ |
: |
આપોઆપ |
| સ્ટીચ કાર્યોની સંખ્યા |
: |
૩૬ |
| પ્રેશર એડજસ્ટર |
: |
હા |
| સોઈંગ લાઇટ |
: |
હા |
| સોઈંગ સ્પીડ |
: |
૮૬૦ એસપીએમ (મિનિટ દીઠ ટાંકા) |
| સ્ટીચ લંબાઈ નિયંત્રણ |
: |
હા |
| સ્ટીચ પેટર્ન પસંદગીકાર |
: |
ડાયલનો પ્રકાર |
| સ્ટીચ પહોળાઈ |
: |
૫એમએ |
| સ્ટીચ પહોળાઈ નિયંત્રણ |
: |
હા |
| થ્રેડ ટેન્શન કન્ટ્રોલ |
: |
મેન્યુઅલ |
| ટ્રીપલ સ્ટ્રેન્થ સ્ટીચ |
: |
હા |
| ટ્વીન નીડલ કેપેસીટી |
: |
ના |
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
|