Price -
MRP: ₹ 6 440.00 (INCL. OF ALL TAXES)
Description [vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="વર્ણન" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]એલ્યુમિનિયમ ડાઇ કાસ્ટ બોડી સાથે લાઇટ વેઇટ એડવાન્સ્ડ સીધુ સ્ટિચ મશીન કે જેમાં હેન્ડલ ફીટ કરવામાં આવે છે જે તેને સરળતાથી પોર્ટેબલ બનાવે છે, નોવા સોઈંગ મશીન એ સમકાલીન દેખાવ સાથેનું આધુનિક યુગનું મશીન છે. મશીન હાથના મિકેનિઝમ દ્વારા સંચાલિત થાય છે. તેમાં બેટરી સંચાલિત એલઈડી લાઇટ છે જે સ્ટિચ ક્ષેત્રને વધારે સારું દ્ર્શ્યમાન બનાવે છે, તથા બિલ્ટ ઇન થ્રેડ કટર, ફેબ્રિક સિલેક્ટર નોબ, ઓટો ટ્રીપિંગ, એકસરખા બોબીન વાઇન્ડિંગ માટે સ્પ્રીંગ લોડેડ બોબીન વાઇન્ડર અને સંપૂર્ણ સિલાઈ રચના જેવા ફીચર્સની સારી દૃશ્યતા માટે સુવિધાઓ છે.
હમણાં જ ખરીદો
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="વિશેષતાઓ" tab_id="1536325549332-4e4b777d-1ff1"][vc_column_text]
  • આધુનિક અને સમકાલીન દેખાવ.
  • એલ્યુમિનિયમ ડાઇ કાસ્ટ બોડી સાથે સરળતાથી ખસેડી શકાય તેવા હેન્ડલ સાથેનું લાઇટ વેઇટ એડવાન્સ સીધુ સ્ટિચ મશીન.
  • સ્ટિચિંગ ક્ષેત્રની બહેતર દૃશ્યતા માટે બૅટરી સંચાલિત બિલ્ટ ઈન એલઈડી લાઇટ.
  • કાતરનો ઉપયોગ ઘટાડવા બિલ્ટ ઈન થ્રેડ કટર.
  • ફીટ ડોગ્સ પોઝિશનને સ્ટિચિંગ અને ભરતકામની સુવિધા માટે ગોઠવવા માટે ફીડ ડ્રોપ નોબ.
  • વિવિધ કાપડ પર સરળ કામ કરવા માટે એડવાન્સ પ્રેશર એડજસ્ટર.
  • ડેનિમ અને ક્વિલ્ટિંગ જેવા ભારે ફેબ્રિક પર કામ કરવા માટે વિશેષ પ્રેશર ફુટ લિફ્ટ.
  • સરળ ફોરવર્ડ અને રિવર્સ સ્ટિચ રચના માટે વન ટચ રિવર્સ સ્ટિચ બટન.
  • સંપૂર્ણ સ્ટિચ માટે કેલીબ્રેટેડ થ્રેડ ટેન્શન એડજસ્ટર.
  • સરળ ઓપરેશન માટે ડાયલ ટાઇપ સ્ટિચ લંબાઈ એડજસ્ટર.
  • પ્રેસર ફુટ પર સરળતાથી પ્રેસર ફુટને જોડવા અને કાઢી નાખવા માટે સ્નેપ.
  • અનુકૂળ સમાંતર સ્ટિચિંગ માટે ક્રમિક સોય પ્લેટ.
  • ઓછામાં ઓછા ઓઇલિંગ જરૂરિયાત તરીકે જાળવણી મુક્ત મશીન.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="તકનિકી વિશિષ્ટતાઓ" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
૧)      બોબીન સિસ્ટમ : એડવાન્સ સ્પિન્ડલ ટાઇપ
૨)    બોડીનો આકાર : ચોરસ
૩)    મશીનનો રંગ : ડ્યુઅલ રંગ
૫)    શટલ રેસ : ઓપન ટાઇપ
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="वैशिष्ट्ये" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]
  • आयएसआय मार्क्ससह
  • सहज फॉरवर्ड आणि रिव्हर्स स्टिचिंग मेकॅनिजमसह लिव्हर टाइप स्टिच रेग्युलेटर.
  • परिपूर्ण स्टिच निर्मितीसाठी, बॉबिनच्या एकसमान वाइंडिंगसाठी ऑटो ट्रिपिंग वाइंडिंग वाइंडर.
  • नीडल बार प्रेशर नियंत्रित करण्यासाठी स्क्रू टाइप प्रेशर ऍडजस्टमेंट.
  • क्लोज्ड टाइप शटल रेस.
  • केवळ एक हँड टाइप आणि आपल्या एखाद्या आवडत्या व्यक्तीला देण्यासाठी एक परिपूर्ण निवड म्हणून उपलब्ध.
  • मोटरसह ऑपरेट करण्याचा पर्याय
  • आताच खरेदी करा
 
आताच खरेदी करा
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="तांत्रिक माहिती" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
१)       बॉडीचा आकार : स्क्वेअर
२)       मशीनचा रंग : काळा
३)       थ्रेड टेक अप लीव्हरची मोशन : कॅम मोशन
४)       नीडल बार थ्रेड गाइड : वक्र प्रकार
५)       नीडल प्लेट आणि स्लाइड प्लेट : स्लाइडचा प्रकार
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]
Product Info
Sewing & Embroidery Machine

નોવા હેન્ડ

industrial tailoring machine

आनंद कंपोझिट