|
Description |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="వివరణ" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]బంధన్ డీలక్స్ కుట్టు మిషిన్ దృఢమైన చతురస్రాకార బాడీతో లభిస్తుంది. దీని విశిష్ట బ్రౌన్ టోన్ అనేది మిషిన్ కు భారీ మరియు నాజూకుతనం కలిగిస్తుంది. ఆటో ట్రిప్పింగ్, యూనిఫాం బాబిన్ వైండింగ్ మరియు పర్ఫెక్ట్ స్టిచ్ ఏర్పడటానికి స్ప్రింగ్ లోడెడ్ బాబిన్ విండర్, ఈజీ ఫార్వర్డ్ మరియు రివర్స్ స్టిచ్ కంట్రోల్ కోసం లివర్ టైప్ స్టిచ్ రెగ్యులేటర్ మరియు బాబిన్ సులభంగా చొప్పించడానికి స్లైడ్ ప్లేట్ ఉన్నాయి.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="విశిష్టాంశాలు" tab_id="1536239792878-266e6009-4dec"][vc_column_text]
- ISI గుర్తించబడింది
- ఫార్వర్డ్ మరియు రివర్స్ స్టిచింగ్ మెకానిజంతో లివర్ టైప్ స్టిచ్ రెగ్యులేటర్.
- ఖచ్చితమైన కుట్టు నిర్మాణం కోసం బాబిన్ యొక్క ఏకరీతి వైండింగ్ కోసం ఆటో ట్రిప్పింగ్ బాబిన్ విండర్.
- స్క్రూ రకం సూది పట్టీ ఒత్తిడిని నియంత్రించడానికి ఒత్తిడి సర్దుబాటు.
- క్లోజ్డ్ టైప్ షటిల్ రేస్.
- ఎక్స్ స్టాండ్ మరియు షీట్ మెటల్ స్టాండ్ వంటి ఇతర ఫుట్ వేరియంట్లతో లభిస్తుంది.
- ఎకానమీ ప్లాస్టిక్ బేస్ కవర్ & స్టాండర్డ్ ప్లాస్టిక్ బేస్ కవర్ వంటి ఇతర హ్యాండ్ వేరియంట్లతో లభిస్తుంది
- మోటారుతో పనిచేయడానికి ఎంపిక
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="సాంకేతిక అంశాలు" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
| 1) శరీర ఆకారం |
: |
స్క్వేర్ |
| 2) మెషిన్ కలర్ |
: |
బ్రౌన్ |
| 3) మోషన్ ఆఫ్ థ్రెడ్ టేక్ అప్ లివర్ |
: |
క్యామ్ మోషన్ |
| 4) నీడిల్ బార్ థ్రెడ్ గైడ్ |
: |
వక్ర రకం |
| 5) నీడిల్ ప్లేట్ మరియు స్లైడ్ ప్లేట్ |
: |
స్లైడ్ రకం |
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="ವಿವರಣೆ" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]ಪ್ರಸಿದ್ಧ ಬಂಧನ್ ನೇರ ಹೊಲಿಗೆ ಮೆಷಿನ್ನ ಸಮ್ಮಿಶ್ರ ಆವೃತ್ತಿಯಾಗಿರುವ ಇದು ಹೊಲಿಗೆಗೆ ಬೇಕಾದ ಎಲ್ಲಾ ವೈಶಿಷ್ಟ್ಯತೆಗಳೊಂದಿಗೆ ಬರುತ್ತದೆ. ಇದು ಆಟೊ ಟ್ರಿಪ್ಪಿಂಗ್, ಪರಿಪೂರ್ಣ ಹೊಲಿಗೆ ರಚನೆ ಮತ್ತು ಏಕಪ್ರಕಾರದ ಬಾಬಿನ್ ವೈಂಡಿಂಗ್ಗಾಗಿ ಸ್ಪ್ರಿಂಗ್ ಲೋಡೆಡ್ ಬಾಬಿನ್ ವೈಂಡರ್, ಸುಲಭ ಫಾರ್ವರ್ಡ್ ಮತ್ತು ರಿವರ್ಸ್ ಹೊಲಿಗೆ ನಿಯಂತ್ರಣಕ್ಕಾಗಿ ಲಿವರ್ ವಿಧದ ಸ್ಟಿಚ್ ರೆಗ್ಯುಲೇಟರ್ ಹಾಗೂ ಬಾಬಿನ್ಅನ್ನು ಸುಲಭವಾಗಿ ಒಳಸೇರಿಸಲು ಸ್ಲೈಡ್ ಪ್ಲೇಟ್ ಮೊದಲಾದ ವೈಶಿಷ್ಟ್ಯತೆಗಳನ್ನು ಹೊಂದಿದೆ.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ವೈಶಿಷ್ಟ್ಯತೆಗಳು" tab_id="1536325168698-753103d5-bce8"][vc_column_text]
- ಐಎಸ್ಐ ಗುರುತು ಹೊಂದಿದೆ
- ಫಾರ್ವರ್ಡ್ ಮತ್ತು ರಿವರ್ಸ್ ಹೊಲಿಗೆ ಮೆಕ್ಯಾನಿಸಂನೊಂದಿಗೆ ಲಿವರ್ ವಿಧದ ಸ್ಟಿಚ್ ರೆಗ್ಯುಲೇಟರ್.
- ಬಾಬಿನ್ನ ಏಕಪ್ರಕಾರದ ವೈಂಡಿಂಗ್ಗಾಗಿ ಮತ್ತು ಪರಿಪೂರ್ಣ ಹೊಲಿಗೆಯ ರಚನೆಗಾಗಿ ಆಟೊ ಟ್ರಿಪ್ಪಿಂಗ್ ಬಾಬಿನ್ ವೈಂಡರ್.
- ನೀಡಲ್ ಬಾರ್ ಒತ್ತಡವನ್ನು ನಿಯಂತ್ರಿಸಲು ಸ್ಕ್ರೂ ವಿಧದ ಒತ್ತಡ ಹೊಂದಾಣಿಕೆ.
- ಕ್ಲೋಸ್ಡ್ ವಿಧದ ಶಟಲ್ ರೇಸ್.
- ಹ್ಯಾಂಡ್ ವೇರಿಯಂಟ್ ಆಗಿ ಲಭ್ಯವಾಗುತ್ತದೆ ಹಾಗೂ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಪಾತ್ರರಿಗೆ ಉಡುಗೊರೆಯಾಗಿ ನೀಡಲು ಸೂಕ್ತ ಆಯ್ಕೆಯಾಗಿದೆ.
- ಮೋಟಾರ್ನಿಂದ ಕಾರ್ಯಾಚರಿಸುವ ಆಯ್ಕೆ
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ತಾಂತ್ರಿಕ ವೈಶಿಷ್ಟ್ಯತೆಗಳು" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
| 1) ಬಾಡಿಯ ಆಕಾರ |
: |
ದುಂಡಗೆ |
| 2) ಮೆಷಿನ್ನ ಬಣ್ಣ |
: |
ಕಪ್ಪು |
| 3) ಥ್ರೆಡ್ ಟೇಕ್ ಅಪ್ ಲಿವರ್ನ ಮೋಶನ್ |
: |
ಕ್ಯಾಮ್ ಮೋಶನ್ |
| 4) ನೀಡಲ್ ಬಾರ್ ಥ್ರೆಡ್ ಗೈಡ್ |
: |
ಕರ್ವ್ಡ್ ವಿಧ |
| 5) ನೀಡಲ್ ಪ್ಲೇಟ್ ಮತ್ತು ಸ್ಲೈಡ್ ಪ್ಲೇಟ್ |
: |
ಸ್ಲೈಡ್ ವಿಧ |
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="વર્ણન" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]સ્ટિચ મેજિક, એલ્યુમિનિયમ ડાઇ કાસ્ટ બોડી સોઈંગ મશીનની વિશેષતાઓમાં કોઈપણ ફેબ્રિક પર સંપૂર્ણ ટાંકા લેવા માટે પ્રેસર ફુટ એડજસ્ટિંગ ડાયલ, વન સ્ટેપ બટન હોલ ક્ષમતા, સ્વયંસંચાલિત નીડલ થ્રેડિંગ, ઉન્નત ડિઝાઇન વિકલ્પો માટે ટ્વીન નીડલ સુવિધા અને ૨૩ ઇન બિલ્ટ ટાંકા સહિતની સુવિધાઓ સાથે. સ્ટ્રેચ સ્ટીચિંગ, બટન ફિક્સિંગ, રોલ હેમિંગ, બ્લાઇન્ડ સ્ટીચ હેમિંગ, ઝિપ ફિક્સિંગ સહિતની ચૌદ એપ્લિકેશનઓ આ મશીન પર ઉપલબ્ધ છે.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="વિશેષતાઓ" tab_id="1536238304147-c766d062-899f"][vc_column_text]
- ઓટોમેટીક નીડલ થ્રેડિંગ
- ગોળાકાર ટાંકાની સરળતા માટે હાથા વગર
- બટન હોલ સ્ટીચિસ સહિતના ત્રેવીસ બિલ્ટ-ઇન-સ્ટીચ
- સ્ટ્રેચ સ્ટીચિંગ, બટન ફિક્સિંગ, રોલ હેમિંગ, બ્લાઇન્ડ સ્ટીચ હેમિંગ, ઝિપ ફિક્સિંગ સહિત ચૌદ એપ્લિકેશન
- ઉન્નત ડિઝાઇન વિકલ્પો માટે ટ્વીન નીડલ સુવિધા
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ઇન બિલ્ટ પેટર્ન" tab_id="1534920823431-9b223c49-7786"][vc_single_image image="1081" img_size="large" onclick="link_image"][/vc_tta_section][vc_tta_section title="ટેકનિકલ વિશિષ્ટતાઓ" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
| ઓબિન સિસ્ટમ |
: |
ઑટો ટ્રીપિંગ |
| બટન હોલ સોઈંગ |
: |
વન સ્ટેપ |
| ડાયમેન્શન ઑફ બોક્સ (એલએક્સડબ્લ્યુએક્સએચ) એમએમ |
: |
૪૦૭ x ૧૭૫ x ૩૦૫ એમએમ |
| ભરતકામ માટે ડ્રોપ ફીડ |
: |
હા |
| સોય થ્રેડિંગ |
: |
આપોઆપ |
| સ્ટીચ કાર્યોની સંખ્યા |
: |
૫૭ |
| પ્રેશર એડજસ્ટર |
: |
ડાયલનો પ્રકાર |
| સોઈંગ લાઇટ |
: |
હા |
| સોઈંગ સ્પીડ |
: |
૮૬૦ એસપીએમ (મિનિટ દીઠ ટાંકા) |
| સ્ટીચ લંબાઈ નિયંત્રણ |
: |
હા |
| સ્ટીચ પેટર્ન પસંદગીકાર |
: |
ડાયલનો પ્રકાર |
| સ્ટીચ પહોળાઈ |
: |
૫એમએ |
| સ્ટીચ પહોળાઈ નિયંત્રણ |
: |
હા |
| થ્રેડ ટેન્શન કન્ટ્રોલ |
: |
મેન્યુઅલ |
| ટ્રીપલ સ્ટ્રેન્થ સ્ટીચ |
: |
હા |
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="વર્ણન" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]આ અત્યાધુનિક સીવણ મશીન અત્યંત બહુમુખી છે. તેની મદદથી સચોટતાપૂર્વક સીવી શકાય છે, તે એમ્બ્રોઇડરીના એડિટિંગની ક્ષમતા ધરાવે છે અને એક જ હાઈ-ટૅક મશીનની અમર્યાદિત સર્જનાત્મક શક્યતાઓ પૂરી પાડે છે. પ્રોફેશનલ-શૈલીની એમ્બ્રોઇડરી આટલી સરળ ક્યારેય નહોતી, કારણ કે, આપના સપનાઓને સાકાર કરતાં આ મશીનમાં વાઈ-ફાઈ હોવાથી એમ્બ્રોઇડરીની ડીઝાઇનને આઇપેડ કે કમ્પ્યૂટરમાંથી સીધું મશીનમાં એક્સપોર્ટ કરવાનું ખૂબ જ સરળ છે અને સંપૂર્ણ રંગીન એલસીડી ટચ સ્ક્રીન ધરાવે છે, જે બંને વિશેષતાઓ આપની સર્જનાત્મકતાને નવી પાંખો આપે છે.
હેરાનગતિથી મુક્ત અનુભવ પૂરો પાડવા માટે આ મશીન આર્ટિસ્ટિક ડિજિટાઇઝર સાથે આવે છે, જે એક સંપૂર્ણ એમ્બ્રોઇડરી ડિજિટાઇઝિંગ સોફ્ટવેર છે, જે વપરાશકર્તાઓને અનુકૂળ છે અને પ્રોફેશનલ શૈલીના પરિણામો આપવામાં મદદરૂપ થાય છે. તે વિન્ડોઝ અને આઇઓએસ સિસ્ટમ્સ એમ બંને સાથે સુસંગત છે અને અમર્યાદિત એક્ટિવેશન્સ ધરાવે છે.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="વિશેષતાઓ" tab_id="1536236286200-2f04e839-4f5f"][vc_column_text]
- વાઈ-ફાઈ સક્ષમ મશીન
- આઇપેડની ઉપલબ્ધ એપ્સમાં એક્યુએડિટ, એક્યુમોનિટર અને એક્યુસેટરનો સમાવેશ થાય છે.
- મશીન સાથે આર્ટિસ્ટિક ડિજિટાઇઝર ફ્રી પૂરું પાડવામાં આવે છે
- એમ્બ્રોઇડરીની ડીઝાઇનના સંયોજન અને એડિટિંગ માટે એક્યુટૂલ્સની સાથે રીયલ ટાઇમ પીસી કનેક્શન.
- એલસીડી ફૂલ કલર ટચ સ્ક્રીન
- 250 બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન્સ અને સીવણની 300 ડીઝાઇન
- 2 અને 3 લેટર મોનોગ્રામિંગ ફંક્શનની સાથે 20 બિલ્ટ ઇન ફોન્ટ્સ
- એમ્બ્રોઇડરીની મહત્તમ સાઇઝ 17 સેમી X 20 સેમી.
- એમ્બ્રોઇડરીની સ્પીડઃ 800 એસપીએમ. સીવણની સ્પીડઃ 1000 એસપીએમ
- એમ્બ્રોઇડરીનું ફોર્મેટઃ .JEF, .JEF+, .JPX
- એડિટિંગની કામગીરીઓઃ ફરીથી સાઇઝ કરવી, સંયોજન કરવું, ડુપ્લિકેટ બનાવવું, ફેરવવું, ફ્લિપ કરવું, કમાન બનાવવી, ગ્રૂપ બનાવવું, ડ્રેગ અને ડ્રોપ, ઝૂમ, ટ્રેસ કરવું, યુઝરની રંગની પસંદગી
- ટાંકાની મહત્તમ પહોળાઈઃ 9 મિમી
- છુટું થઈ શકે તેવું એમ્બ્રોઇડરીનું એટેચેમેન્ટ
- રજાઈ બનાવનારાઓ અને શોખ ખાતર ઉપયોગમાં લેનારા લોકો માટે અનુકૂળ
- કસ્ટમાઇઝ ડીઝાઇનને દાખલ કરવા માટે યુએસબી પોર્ટ (A અને B)./પીસી સાથે સીધું જોડાણ
- કટવર્ક કરી શકાય છે.
- એમ્બ્રોઇડરીનું કાઉચિંગ
- સીવણ અને એમ્બ્રોઇડરીનું મશીન.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ટેકનિકલ વિશેષતાઓ" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ
| મોડલ |
: |
મેમરી ક્રાફ્ટ સ્કાઇલાઇન S9 |
| બેકલિટ એલસીડી સ્ક્રીન |
: |
હા |
| બિલ્ટ ઇન એમ્બ્રોઇડરી ડીઝાઇન |
: |
250 |
| બિલ્ટ ઇન મોનોગ્રામિંગ ફોન્ટ્સ |
: |
20 |
| બિલ્ટ ઇન મેમરી |
: |
હા |
| ડીઝાઇનને ફેરવવાની ક્ષમતા |
: |
હા |
| એમ્બ્રોઇડરી સીવવાની સ્પીડ (એસપીએમ) |
: |
800 - 1000 એસપીએમ (સ્ટિચિઝ પર મિનિટ) |
| કસ્ટમાઇઝ કરેલી ડીઝાઇન માટેનું ફોર્મેટ |
: |
હા |
| એમ્બ્રોઇડરીનો મહત્તમ વિસ્તાર |
: |
17 સેમી X 20 સેમી |
| નીડલ થ્રેડિંગ |
: |
હા |
| હૂપ્સની સંખ્યા |
: |
2 |
| થ્રેડ કટર |
: |
હા |
| યુએસબી પોર્ટ |
: |
હા |
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="વર્ણન" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]સરળ ફોરવર્ડ અને રિવર્સ સ્ટિચ કંટ્રોલ માટે લીવર ટાઇપ સ્ટીચ રેગ્યુલેટર, ઓટો ટ્રિપિંગ, સમાન બોબીન વાઇન્ડીંગ અને ચોક્કસ સિલાઈ રચના માટે સ્પ્રીંગ લોડેડ બોબિન વાઇન્ડર સહિતની સુવિધાઓ સાથે, ઉષા ટેઇલર સુપ્રીમ સોઈંગ મશીન ટેઇલર્સ માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ મશીનો સરળ જાળવણી અને બોબીનને સરળતાથી શામેલ કરવા માટે હિંજ્ડ ટાઇપના સ્લાઇડ પ્લેટ માટે ઓપન ટાઇપ શટલ રેસ સાથે આવે છે.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="વિશેષતાઓ" tab_id="1536240982886-e1ed38de-ad1f"][vc_column_text]
- આઈએસઆઈ માર્ક
- સરળ ફોરવર્ડ અને રિવર્સ સ્ટિચ કંટ્રોલ માટે લિવર ટાઇપ સ્ટિચ રેગ્યુલેટર.
- ઓટો ટ્રિપિંગ સ્પ્રીંગમાં સમાન બોબીન વાઇન્ડીંગ માટે બોબીન વાઇન્ડર લોડ થયું છે જે સંપૂર્ણ સિલાઈ રચનામાં પરિણમે છે.
- સરળ જાળવણી માટે ઓપન ટાઇપ શટલ રેસ.
- સરળતાથી બોબિન દાખલ કરવા માટે હિંજ્ડ ટાઇપ સ્લાઇડ પ્લેટ.
- સોયના દબાણને નિયંત્રિત કરવા માટે સ્ક્રુ ટાઇપ પ્રેશર ગોઠવણ.
- એક્સ સ્ટેન્ડ અને શીટ મેટલ સ્ટેન્ડ જેવા અન્ય ફુટ વેરિયન્ટ્સ સાથે ઉપલબ્ધ છે.
- પ્લાસ્ટિક બેઝ કવર અને સ્ટાન્ડર્ડ પ્લાસ્ટિક બેઝ કવર જેવા અન્ય હેન્ડ વેરીયન્ટ સાથે ઉપલબ્ધ છે
- મોટર સાથે કામ કરવાનો વિકલ્પ
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="તકનિકી વિશિષ્ટતાઓ" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
| ૧) બોડીનો આકાર |
: |
રાઉન્ડ |
| ૨) મશીનનો રંગ |
: |
કાળો |
| ૩) થ્રેડ ટેઇક અપ લીવરનું મોશન |
: |
કેમ મોશન |
| ૪) સોય બાર થ્રેડ ગાઈડ |
: |
કર્વ્ડ ટાઇપ |
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
|